શ્રેષ્ઠ ઔષધ અને તેનું પ્રાપ્તિસ્થાન


બુદ્ધિ માટે બ્રાહ્મી

બળ માટે માખણ
મેધા માટે શંખપુષ્પી
ઉત્સાહ માટે ગાયનું દૂધ
સ્મૃતિ માટે વજ
શુક્ર માટે કૌંચા
દૃષ્ટિ માટે ત્રિફળા
આરોગ્ય માટે હરડે
સ્વર માટે જેઠીમધ
ધાવણ માટે શતાવરી
વર્ણ માટે સફેદ ધરો
સ્થિરતા માટે વ્યાયામ
વાળ માટે ભાંગરો
પુષ્ટિ માટે માંસ
વજન માટે અશ્વગંધા
રુચિ માટે સિંધવ
આયુષ્ય માટે આમળાં
(સ્વ. શોભન લિખિત ‘રોજિંદો આયુર્વેદ’માંથી)

Advertisements

9 responses to “શ્રેષ્ઠ ઔષધ અને તેનું પ્રાપ્તિસ્થાન

 1. Yash Parekh

  I like to get informed on the heart health Ayurvedic Aushadh

 2. જયેશ પરીખ

  આદરણિય વૈદ્યરાજશ્રીઓ,

  ખૂબજ…. ખૂબજ….સુંદર….પ્રશંસનીય પ્રયત્ન, ભારતવર્ષના પ્રત્યેક નાગરિકોને પરંપરાગત પદ્ધતિએ પાછા વાળવા માટે પ્રસાર-પ્રચારના નિષ્ઠાપૂર્વકના કાર્યક્રમ ખૂબજ જરૂરી છે.

  બીજું કે આયુર્વેદના સંયોજનમાં ભારતીય દેશી ગાયનું પંચગવ્યથી સિદ્ધ કરેલી આયુર્વેદિક ઔષધિઓની પોતાની જે અસર હોય છે તે અતિશય વધી જાય છે, ઓછા પ્રમાણના ડોઝમાં વધુ અસરકારક અને પરીણામલક્ષી નિવડે છે.

  જયેશ પરીખ
  ભરૂચ

 3. જયેશ પરીખ

  સવિનય વિનંતીમાં જણાવવાનું કે આ બધાજ પુસ્તકો ક્યાંથી મળી શકે? પ્રસાર-પ્રચાર અને રસ ધરાવનાર સભ્યોને માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કે કેમ?
  જે જગ્યાથી મળી શકતા હોય તે નામ, સરનામું, સંપર્કના ટેલીફોન નંબરની માહિતી આપશો.

  જયેશ પરીખ
  ભરૂચ

  • આયુટ્રસ્ટની ઓફીસે નીચેના સરનામે કે ફોન દ્વારા જણાવવાથી પુસ્તકો મળી શકશે. વધુ પુસ્તકો ખરીદનારને વધુમાં વધુ ૫૦% કમીશન પણ આપવામાં આવે છે.

   મને વ્યક્તીગત રીતે (ઈમેઈલથી) લખશો તો હું પ્રયત્ન કરીશ.

   ૨૧૧ / ૨૧૨, સર્વોદય કોમર્શિયલ સેન્ટર, જી.પી.ઓ. પાસે, રિલીફ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧.

   ફોન નં. ૨૫૫૦૯૧૭૫.

   ખુબ આભાર સાથે, જય આયુર્વેદ !

 4. please diabetes related information send me……..
  thanks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s