કયા રોગનું કયું ઉત્તમ ઔષધ ?

 

અજીર્ણનું હરડે

અતિસારનું સૂંઠ

અનિદ્રાનું ભેંસનું દૂધ

અમ્લપિત્તનું આમળાં

અરુચિનું સિંધવ

અલસકનું લસણ

અસ્થિભંગનું લાખ

આમવાતનું સૂંઠ

આર્તવદોષનું કુંવાર

આંચકીનું ટંકણખાર

ઉધરસનું ભોંરીંગણી

ઊનવાનું ગોખરુ

ઉરઃક્ષતનું લાખ

ઊલટીનું ડાંગરની ધાણી

કબજિયાતનું હરડે

કમળાનું કૂમળા મૂળા

કર્ણરોગનું સરસવ તેલ

કાકડાનું હળદર

કૃમિનું વાવડિંગ

કૃશતાનું અશ્વગંધા

કંઠમાળનું કાંચનાર

કોઢનું ખેરસાર

કૉલેરાનું લીંબુ

ક્ષયનું બકરીનું દૂધ

ખૂજલીનું સરસવ તેલ

ગ્રહણીનું છાશ

ગાંડપણનું જૂનું ઘી

ગૂમડાંનું લીમડો

ગોળાનું લસણ

ચર્મરોગનું લીમડો

જ્વરનું કરિયાતુ

જીર્ણજ્વરનું ગોદૂધનાં ફીણ

ઝેરનું શિરીષ

ટાલનું હાથીદાંતની ભસ્મ

તૃષાનું છમકારેલ ઈંટજલ

દાઝ્યાનું રાળ

દાદરનું કુંવાડિયો

દંતરોગનું તલતેલ

નસકોરીનું દાડમફૂલનું નસ્ય

નામર્દાઈનું કૌંચા

નેત્રરોગનું ત્રિફળા

પતનું ગળો

પથરીનું પાષાણભેદ

પિત્તજ્વરનું ખડસલિયો

પ્રદરનું ભોંયઆંબલી

Advertisements

One response to “કયા રોગનું કયું ઉત્તમ ઔષધ ?

  1. Capt. Narendra

    આપની website ઘણી ગમી. આજની પોસ્ટ બાદ આના અનુસંધાનમાં બીજી પોસ્સાટ લખો ત્થારે કેટલી માત્રામાં ઔષધ દિવસમાં કેટલી વાર આપવું તે જણાવવા વિનંતી.

    આજની પોસ્ટ માટે ઘણો આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s