આરોગ્ય અંગે ગાંધીજી

એક વાત તાજુબીની છે, છતાં ખરી છે કે, આપણને પાસે જ પડેલી વસ્તુનું જ્ઞાન આપણાથી દૂર રહેલી વસ્તુના જ્ઞાન કરતાં ઓછું હોય છે ! આમ, આપણી નજીકમાં નજીકની વસ્તુ જે આપણું શરીર અને તેની સાથેનો આપણો મનનો સંબંધ તેની આપણને ઓછામાં ઓછી ખબર છે ! આવી કરુણ દશામાંથી છૂટવું એ બધાંની ફરજ છે. શરીર અને મનનો સંબંધ જાણવો એ તો મહામુસીબતનું કામ છે, પણ શરીરના સાધારણ વ્યાપાર વિષે થોડું જાણવું એ તો દરેક મનુષ્યે બહુ જરૂરનું ગણવું જોઈએ. બાળકોના અભ્યાસમાં પણ આ જ્ઞાનનો સમાવેશ થવો જોઈએ.

Advertisements

3 responses to “આરોગ્ય અંગે ગાંધીજી

  1. Welcome to blog world with new subject

    definitely I will enjoy !

  2. આટલી સરસ માહિતીઓ આપવા બદલ આપને અભિનંદન …આયુર્વેદ આશીર્વાદ રૂપ જ છે ..!

  3. આયુર્વેદને લોકો સમક્ષ રજૂ કરવાનો તમારો પ્રયાસ પ્રશંસનીય છે, અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s